તમારા જીવન ની નાનામાં નાની થી લઈને મોટા મા મોટી મુશ્કેલીઓ આ નીલમ કરી દેશે દૂર માત્ર આ નીલમ.
કેટલીકવાર જીવનમાં વિચિત્ર પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, જેમ કે – કામ બગડવું, વારંવાર નુકસાન, ચારે બાજુથી નિરાશા. આવી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિને સૌભાગ્યમાં ફેરવવા માટે રત્ન શાસ્ત્રમાં એક ચમત્કારિક રત્નનું વર્ણન કરવામાં આવ્યું છે. આ જાંબલી રંગનું રત્ન જમુનિયા છે. આ રત્ન ધારણ કરતા જ શનિદેવ પ્રસન્ન થઈ જાય છે અને તેઓ ખુશ થઈને પોતાનું જીવન […]
Continue Reading