આ નાનકડો અને સમજદાર નિર્મલે કહી ખૂબ વાતો ચૂંટણી માટે નાનકડા નિર્મલ કર્યા છે જોરદાર પ્રહારો…. સાંભળીને તમે પણ ચોંકી જશો.
આગામી વિધાનસભાની ચૂંટણી થોડા જ દિવસોમાં આવી રહી છે. ત્યારે ગુજરાતના તમામ નેતાઓ અને પક્ષમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ગુજરાતમાં તમામ પક્ષોના કેન્દ્રીય અને પ્રદેશ નેતાઓની શરૂઆત થઈ ગઈ છે અને હવે બનાસકાંઠાના નિર્મલ દેસાઈ નામના નાના બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે ગ્રીસમાં જ્યારે હત્યાકાંડ થયો ત્યારે […]
Continue Reading