ખજુરભાઈની દાતારીને ૧૦૦ વાર સલામ છે , વરસાદમાં આ મહિલાને ઘણી તકલીફ પડતી હતી તે વાતની જાણ થતાં જ મહિલા માટે દૂત બનીને મદદ માટે પહોંચ્યા.
ખજુરભાઈનું નામ સાંભળતા જ દરેક વ્યક્તિ ખૂબ જ ખુશ થઈ જાય છે, ખજુરભાઈએ અત્યાર સુધીમાં ઘણા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને માનવતાને સ્પર્શી છે, ખજુરભાઈ છેલ્લા બે વર્ષમાં હજારોથી વધુ લોકો માટે દેવદૂત બની ગયા છે, જ્યારે વાવાઝોડું જમીન પર ત્રાટક્યું હતું. સૌરાષ્ટ્ર. ત્યારે ખજુરભાઈ ત્યાંના લોકોની હાલત જાણવા પહોંચી ગયા હતા. ત્યાં ગયા […]
Continue Reading