ખજૂર ભાઈ એ 90 વરહ ના ડોશીમા ને રસ્તા પર જોયા અને તેના દીકરા બનીને કર્યું એવું કામ કે, જાણો અહી અને શેર કરો…
આપણા વહાલા ખજુરભાઈને બધા ઓળખે છે. ખજુરભાઈ આધુનિક સમયમાં તમામ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે દેવદૂત સાબિત થયા. તો અત્યારે ખજુરભાઈ એટલે કે નીતિન જાની વિશે ઘણી ચર્ચા થઈ હતી. ખજુરભાઈએ અત્યાર સુધીમાં અનેક ગરીબ અને નિરાધાર લોકો માટે નવા ઘરો બનાવીને માનવતાને ગૌરવ અપાવ્યું છે. ઉનાળાની ઋતુ પુરજોશમાં ચાલી રહી હોવાથી લોકોને ગરમીથી બચાવવા […]
Continue Reading