આ પાંચેય મિત્રો એકસાથે કામ માટે જતા હતા અને રસ્તા માં થયું એવું કે ત્રણ મિત્રો હમેશા માટે ચાલ્યા ગયા….ઓમ શાંતિ
માર્ગ અકસ્માતના આવા અસંખ્ય કિસ્સાઓ દિન પ્રતિદિન બનતા રહે છે અને આવી ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવવો પડે છે. આવી ઘટનાઓમાં ક્યારેક અનેક પરિવારો બરબાદ થઈ જાય છે અને અનેક બાળકો નિરાધાર બની જાય છે. હાલમાં સુરતમાં આવો જ એક દુઃખદ અકસ્માત સર્જાયો છે જેમાં એક જ સમયે ત્રણ મિત્રોએ પોતાની આંખો ગુમાવી છે. સુરતના […]
Continue Reading