નવરાત્રી આવી અને જવેલરી ની માગ લાવી, અત્યારે ઓકસોડાઈઝ જવેલરી ની માગ છે આસમાને , જાણો શું છે ભાવ…..
નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં ગરબા ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગરબા પ્રેમીઓએ તો ચણિયાચોળી તો લીધી જ છે, પરંતુ શરીરને સજાવવા માટે વિવિધ પ્રકારની જ્વેલરી બજારમાં આવી છે. ગરબા ચાહકો ઘરેણાં ખરીદવા ઉમટી પડ્યા હતા. કોરોના સમયગાળાના બે વર્ષના ગેપ દરમિયાન વેપારીઓની કમાણી એટલી ન હતી. અને ગરબા પ્રેમીઓએ ખાસ […]
Continue Reading