કોમેડિયન બધી જગ્યા એ ખતરા મા છે જાણે એ ક્રિશ હોય કે જેલેસ્કી ‘ – પરેશ રાવલ. જાણો શું છે મામલો…..

ઓસ્કાર 2022 ના સ્લેપ સ્કેન્ડલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. હોલિવૂડ એક્ટર વિલ સ્મિથે ભલે ક્રિસ રોકની માફી માંગી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો તેના પર પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઓસ્કારમાં થપ્પડ કાંડ પર બોલિવૂડ સેલેબ્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જ્યારે કેટલાક સેલેબ્સે વિલ સ્મિથને ટેકો આપ્યો હતો અને કોમેડિયન ક્રિસ રોક […]

Continue Reading