હેવાન ની હેવાનિયત ! લગ્નના મહિનાઓમાં જ પત્નીને જંગલમાં રહી જાય હાથ કાપી નાખે અને મરી ગયેલ સમજી ઘરે ગયો પણ…..
પ્રેમ લગ્નના 6 મહિના પછી જ પતિ તેની પત્નીને જંગલમાં લઈ ગયો અને તેનો હાથ કાપી નાખ્યો. પતિ-પત્ની વચ્ચેના ઝઘડા અને તેનો કરૂણ અંત આવ્યો હોવાના સમાચાર પણ ચોંકાવનારા છે, આ દરમિયાન આવા સમાચારે દિલને હચમચાવી નાખ્યું છે. મધ્યપ્રદેશના સાગરમાં એક પતિ તેની પત્નીને ફસાવીને જંગલમાં લઈ ગયો. લાકડું લાવ્યા બાદ કુહાડી વડે તેના બંને […]
Continue Reading