આ બહેન વિમાન મા પોતાનો કૂતરો લઈને બેઠી હતી પછી થોડું વાર પછી કરવા લાગી એવી હરકત કે લોકો ની તો…..
ફ્લાઈટની અંદરથી અનેક અજીબોગરીબ કિસ્સાઓ વારંવાર સામે આવે છે. ક્યારેક પેસેન્જર્સ તો ક્યારેક ફ્લાઈટ સ્ટાફની હરકતો વાયરલ થઈ જાય છે. આવો જ એક કિસ્સો અમેરિકાની એક એરલાઈન્સમાંથી સામે આવ્યો છે જ્યાં એક મહિલા તેના કૂતરા સાથે પ્લેનમાં ચડી હતી, પરંતુ કંઈક એવું બન્યું કે હંગામો મચી ગયો. પાલતુ કૂતરા સાથે ફ્લાઇટમાં ચડ્યોવાસ્તવમાં આ ઘટના એક […]
Continue Reading