હું સતા વચ્ચે જન્મ્યો પણ મને તેમાં જરા પણ રસ નથી – રાહુલ ગાંધી….આ નિવેદન પર તમે શું કહેશો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘મારો જન્મ સત્તાની વચ્ચે થયો છે, પરંતુ મને એક વિચિત્ર રોગ છે કે મને તેમાં રસ નથી’. તેમણે કહ્યું કે ઘણા એવા નેતાઓ છે જે સવારે ઉઠતાની સાથે જ કહે છે કે તમને સત્તા કેવી રીતે મળશે. […]

Continue Reading

ગુજરાત ના રાજકારણ મા ફરી ગરમા-ગરમી, કેજરીવાલ સાથે આ મોટા નેતા ની બેઠક …..

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય લોબી ગરમ થઈ રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નરેશ પટેલને પોતાની પાર્ટીમાં લાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવતા છોટુ વસાવા અચાનક દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસ […]

Continue Reading

યોગી સરકાર નો ધબડકો : બદલશે યુપી ના ૧૨ મોટા શહેરો ના નામ, જાણો કયા અને કેવા રાખશે નામ…..

યોગી આદિત્યનાથે ફરી એકવાર ઉત્તર પ્રદેશની સત્તા સંભાળી છે અને ફરીથી સત્તા સંભાળવાની સાથે જ ફરી એકવાર યુપીના શહેરોના નામ બદલવાની તૈયારી કરી રહ્યા છે. આ 12 શહેરોમાંથી પહેલા 6 જિલ્લાના નામ બદલવામાં આવશે. આ 6 જિલ્લાઓના નામ છે- અલીગઢ, ફરુખાબાદ, સુલતાનપુર, બદાઉન, ફિરોઝાબાદ અને શાહજહાંપુર. ગોરખપુરના સાંસદ તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન યોગી આદિત્યનાથે ઘણા […]

Continue Reading

નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં એ અંગેના નિર્ણયમાં મુદત પડી શકે છે, આજે પત્રકાર પરિષદ પહેલાં ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠક મળશે

એપ્રિલ મહિનામાં રાજકારણમાં જોડાવા અંગેનો નિર્ણય જાહેર કરે એવી પણ ચર્ચા ઊઠી હતી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં એ અંગેના નિર્ણયમાં વિલંબ કેમ? એવો સવાલ લોકોમાં ઊઠ્યો છે. આજે નરેશ પટેલ સાંજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજશે. જોકે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે આજે પત્રકાર […]

Continue Reading

પશ્ચિમબંગાળ ની વિધાનસભામા જોરદાર હોબાળો, TMC ના અને બીજેપી ના સભ્યો આમને સામને, કપડા પણ ફાડી ….. જુઓ વિડિયો

પશ્ચિમ બંગાળ વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે હોબાળો થયો હતો. ભાજપ અને TMC ના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને કપડાં પણ ફાટી ગયા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે હોબાળો થયો હતો. ભાજપ અને ટીએમસીના ધારાસભ્યો વચ્ચે જોરદાર ઝપાઝપી થઈ હતી અને કપડાં પણ ફાટી ગયા હતા. બીજેપીએ આરોપ લગાવ્યો કે જ્યારે […]

Continue Reading