કળિયુગ નો પ્રકોપ : પુત્ર એ પિતા ની હત્યા કરી ને મૃત દેહ દાટી દીધો ગોબર ગેસ ના ખાડા ની અંદર, જુઓ તસવીરો

રાજ્યમાં હત્યાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે પોરબંદરના રાણાવાવના સિમ વિસ્તારમાં પુત્ર દ્વારા પિતાની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. રાણાવાવના જરૂડી સીમ વિસ્તારમાં રહેતા લાખા દુદા બાપોદરા નામના અગ્રણીની તેના પુત્રએ કોદાળી વડે હત્યા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, 25-08-2022ની મોડી રાત્રે બે વાગ્યે મૃતક લાખાભાઈ દારૂ પીને પોતાના ઘરે […]

Continue Reading