સુરત ના સિંઘમ PSI જેબલિયા સાહેબ એ 100 બાળકો દત્તક લઈને ઉપાડ્યો બધો જ ખર્ચો……

આપણે એવા ઘણા લોકો જોઈએ છીએ જેઓ પોતાના જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓનો સામનો કરીને જીવે છે, એવા ઘણા લોકો છે જેઓ પોતાનું આખું જીવન બીજાને મદદ કરવા માટે ખર્ચી નાખે છે, આજે આપણે એવા જ એક જૂનાગઢના કેશોદના બાલોદર ગામના રહેવાસી પી.એસ.આઈ. હવે વાત કરીએ આ PSI સુરત ના સરથાણા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા […]

Continue Reading

ફસાયેલા વૃદ્ધ દાદીને PSI એ ગોદમાં ઉઠાવીને તેમને સલામત જગ્યાએ પહોંચાડીને માનવતા મહેકાવી.

હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે, વરસાદને કારણે અનેક લોકો પાણીમાં ફસાયા છે, તો તે લોકોની મદદ માટે પોલીસ હંમેશા તત્પર હોય છે, આવો જ એક કિસ્સો નવસારીમાં આખો દિવસ નવસારી જિલ્લામાંથી સામે આવ્યો હતો. નવસારીના બીલીમોરાના ચીખલી ગણદેવી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. બીલીમોરા વિસ્તારના બંદર રોડ વિસ્તારમાં પૂર આવતા […]

Continue Reading