નગ્ન કરીને યુવક ને સ્ટંપ પર બેસાડ્યો, અને બેરહેમી થી માર્યા પછી પેશાબ પીવડાવવાનો અજમેર પોલીસ પર આરોપ જાણો શું છે મામલો…..
રાજસ્થાનના અજમેરમાં ફરી એકવાર માસૂમ સાથે પોલીસ સ્ટેશન બોલાવીને તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. જે બાદ પીડિતાએ એસપી સમક્ષ હાજર થઈને ન્યાયની અરજી કરી હતી. આ મામલે એસપીએ એએસપીને તાત્કાલિક તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સમગ્ર મામલો છેતાજેતરમાં અજમેરના જવાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક યુવતીના અપહરણના કેસમાં જાવા પોલીસે […]
Continue Reading