આ માતા ને ચક્કર આવવા લાગયા એ માટે તે બહાર ઊભા રહ્યા અને તેનાં દીકરા પતિ અને દીકરી આગળ ગયા અને પુલ ધરાશાયી થતાં સાંભળો તેનું હૈયા ફાટ રુદન…..હવે કોના સહારે જીવવું….
મોરબીમાં રવિવારે સર્જાયેલી દુર્ઘટનામાં લોકોએ માત્ર પોતાના પરિવારના સભ્યોને જ ગુમાવ્યા નથી, લોકોએ પોતાનો આખો જીવ ગુમાવ્યો છે, જેમાં પરિવારના એક સભ્યનું નહીં પરંતુ સમગ્ર પરિવારનું મોત થયું છે.આ સમગ્ર અકસ્માતમાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા છે. જ્યાં આ અકસ્માતનો ભોગ બનેલી મહિલાએ પોતાનો ભૂતકાળ જણાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, આ સમગ્ર અકસ્માતમાં મહિલાએ […]
Continue Reading