આ જ છે કળીયુગ, રાજસ્થાન માં માત્ર જમીન માટે 4 લોકો ને ગાડી થી ઠોક્યાં , 3 ના કરુણ મોત અને એક…..ઓમ શાંતિ લખો

નાગૌર જિલ્લાના ખિવંસર વિસ્તારના કુડચી ગામમાં જમીન વિવાદમાં બુધવારે સાંજે એક જ પરિવારના ચાર લોકોની કચડીને હત્યા કરવામાં આવી હતી. જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. હવે પોલીસ આરોપીને શોધી રહી છે. જો કે હજુ સુધી આરોપીનો કોઈ પત્તો લાગ્યો નથી. […]

Continue Reading