શેર બજાર ના કિંગ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલા એ લીધી આપણી વચ્ચે થી વિદાય – જાણો શું છે તેનો પોર્ટફોલિયો અને રોકાણ…

શેરબજારના રાજા રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેને 2-3 અઠવાડિયા પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બ્રીચ કેન્ડી હોસ્પિટલે દિગ્ગજ ઉદ્યોગપતિ ઝુનઝુનવાલાના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમને આજે સવારે 6.45 કલાકે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ તરીકે પણ ઓળખવામાં આવે […]

Continue Reading