અવારનવાર સુરખીઓમાં રહેતી રાખી સાવંતના માતાનું નિધન અને…
ઘણા દિવસોથી રાખી સાવંત તેની માતાને હોસ્પિટલમાં મળવા જતી જોવા મળી હતી. આટલું જ નહીં, રાખીએ તેના ચાહકોને તેની માતાના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરવાની વિનંતી પણ કરી હતી. પણ કોણ જાણતું હતું કે 28 જાન્યુઆરી રાખી માટે દુઃખદ દિવસ બનવાનો હતો. જાણે રાખી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હોય. જો કે રાખી સાવંત […]
Continue Reading