સીરીયલો મા ખૂબ જ ઉતેજક સીન કરવાનો રેકોર્ડ છે રામ કપૂર ના નામે, આ ફિલ્મ મા સની લિયોન સાથે પણ કરી ચૂક્યો છે કામ.
મેદસ્વી લોકોને સામાન્ય રીતે સમાજમાં ખૂબ જ અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. અને કોઈ કલ્પના પણ ન કરી શકે કે એક જાડો માણસ હિન્દી સિનેમાનો હીરો બની શકે છે. પોતાને સ્લિમ ફિટ રાખવા માટે હિન્દી ફિલ્મ જગતના હીરો કલાકો સુધી જીમમાં પરસેવો પાડતા હોય છે. આવી સ્થિતિમાં જ્યારે રામ કપૂર નાના પડદા પર હીરો તરીકે […]
Continue Reading