રામ ભક્તો માટે સરસ સમાચાર : શ્રી રામાયણ યાત્રા રેલગાડી દ્વારા બે દેશોની સફર, જાણો સફરની વિગતો અહી
શ્રી રામાયણ યાત્રા ટ્રેન: રેલ્વે તેના મુસાફરો માટે સમયાંતરે મુસાફરી કરવા માટે ઘણી સુવિધાઓ લાવતી રહે છે. જો તમે રામ ભક્ત છો અને શ્રી રામ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માંગો છો, તો રેલવે તમારા માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે. પ્રથમ ભારત ગૌરવ (શ્રી રામાયણ યાત્રા ટ્રેન) ટ્રેન રેલ્વે દ્વારા સંચાલિત છે. […]
Continue Reading