શરૂઆત માં સ્ટુડિયો મા ઉલ્ટીઓ સાફ કરતી હતી ‘ રવિના ટંડને કરી તેના કરિયર વિશે ચોકાવનારી વાતો.

‘KGF ચેપ્ટર 2’ની સફળતા પછી, આ ફિલ્મમાં જોવા મળશે તેવા તમામ સ્ટાર્સ ખૂબ જ ખુશ છે અને ફિલ્મની સફળતાનો આનંદ માણી રહ્યા છે. ફિલ્મના બીજા ભાગમાં યશ ઉપરાંત સંજય દત્ત અને રવિના ટંડન પણ મહત્વની ભૂમિકામાં છે અને બંનેની એક્ટિંગે દિલ જીતી લીધા છે. રવીના ટંડન આ ફિલ્મમાં રમિકા સેન તરીકે ખૂબ જ સુંદર લાગી […]

Continue Reading