gujarat player of cricket in ipl

Gujarat ના પટેલ ખેલાડી નું છલકાણું દરદ, પોલ ખોલી IPL ની ટીમોની અને કર્યો મોટો ખુલાસો.

આરસીબીના આ સ્ટાર બોલરે IPL ટીમમાં સ્થાન મેળવવા માટેના તેના પ્રારંભિક સંઘર્ષ વિશે વાત કરી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બોલર હર્ષલ પટેલે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયામાં પોતાનું નામ બનાવ્યું છે. પરંતુ હર્ષલ પટેલે હવે તેની શરૂઆતની IPL કારકિર્દી વિશે વાત કરી છે. એક ઈન્ટરવ્યુમાં હર્ષલ પટેલે કહ્યું કે ત્રણ-ચાર ટીમોએ તેમની […]

Continue Reading

યુજવેન્દ્ર ચહલ એ જ્યારે ડેવિડ વિલી ની વિકેટ લીધી ત્યારે સ્ટેડિયમ મા ઉછળી પડી ધનશ્રી વર્મા…..જુઓ વિડિયો

મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં યુઝવેન્દ્ર ચહલે આરસીબીના ડેવિડ વિલીની કિંમતી વિકેટ મેળવી ત્યારે ધનશ્રી વર્માની પ્રતિક્રિયા જોવા જેવી હતી. મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં યુઝવેન્દ્ર ચહલે આરસીબીના ડેવિડ વિલીની કિંમતી વિકેટ મેળવી ત્યારે ધનશ્રી વર્માની પ્રતિક્રિયા જોવા જેવી હતી. આ સમયનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે યુઝવેન્દ્ર ડેવિડ વિલીની વિકેટ […]

Continue Reading