ૐ શાંતિ : વેસુમાં ખોદાયેલા ખાડામાંથી નીકળેલા વાયર થી 10 વર્ષ ના બાળક ને લાગ્યો સોટ – પછી થયું એવું કે
વેસુના મજૂર પરિવારના બાળકનું મહાનગર પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં ઈલેક્ટ્રીક વાયર અથડાતા મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હોબાળો શરૂ કર્યો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં બાળકના પરિવારજનો સાથે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. […]
Continue Reading