‘ જે સ્ત્રીઓ ને તે ગાળો આપી છે એ તારું બધુ છતુ કરી દેશે ‘ સલમાન ખાન ની પેહલાની ગર્લફ્રેન્ડ એ કહ્યું, એશ્વર્યા ને લઇ ને પણ કહ્યું આવુ……

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ તેના પર મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે અને પોસ્ટમાં ઐશ્વર્યા રાય પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ તેની તાજેતરની પોસ્ટમાં તેના પર મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’નું પોસ્ટર શેર કરતાં કહ્યું […]

Continue Reading