શુભમન ગીલે સચિન ની સારા ને મૂકી ને સેફ ની સારા ને પકડી, બંને લંડન મા એકસાથે જોવા મળ્યા.

હાલમાં જ લંડનમાં શુભમન ગિલનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે આ ફોટો જોયા પછી લોકો કહી રહ્યા છે કે આ તે સારા અલી ખાન છે જેને આ ક્રિકેટર ડેટ કરી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ આ દિવસોમાં ચર્ચામાં છે. ઝિમ્બાબ્વે સામેની શ્રેણી જીત્યા બાદ તે હવે […]

Continue Reading