સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અંધાધૂંધ વરસાદના કારણે રાજ્યના આ ડેમો હાઇએલર્ટ પર,જાણો સરદાર સરોવરની પરિસ્થિતિ, પરિસ્થિતિ એટલી ગંભીર કે…
ગુજરાત રાજ્યમાં થયેલા સારા વરસાદના પરિણામે, રાજ્યની 207 મહત્વની જળ યોજનાઓમાં 25 જુલાઈ 2022 સુધીમાં 60.08 ટકા પાણી એકત્ર થયું છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,11,555 એમસીએફટી એટલે કે 58.13 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સંપૂર્ણ પાણી સંગ્રહ ક્ષમતા એકત્રિત કરવામાં આવી છે. રાજ્યના જળ સંસાધન વિભાગના ફ્લડ સેલ દ્વારા પ્રાપ્ત અહેવાલો અનુસાર […]
Continue Reading