ના ભિંજાણા હોઈ તો થય જાવ તૈયાર અંબાલાલ પટેલ એ કરી છે સાતમ આઠમ માટે જોરદાર વરસાદ ની આગાહી…….વાચો અને શેર કરો

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 16 અને 17 ઓગસ્ટે ગુજરાતના કેટલાય ભાગોમાં ભારે વરસાદ વરસશે. આ ઉપરાંત 19 અને 24 ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેના વિશે વાત કરતા અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ગુજરાતના […]

Continue Reading