સૌરાષ્ટ્ર માટે મેઘરાજા એ કરી તોફાની બેટિંગ, આ મેળા મા ઠેર ઠેર ભરાણા પાણી અને માંડવા બન્યા પતંગ…..
પોરબંદરઃ કોરોનાના કારણે બે વર્ષથી બંધ રહેલો જન્માષ્ટમીનો મેળો આ વર્ષે યોજાવા જઈ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે જન્માષ્ટમીના સમયે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોનો રંગ બગડી શકે છે. પોરબદરમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. છાયા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. […]
Continue Reading