આપણા સૌરાષ્ટ્રના આ ગામનો યુવક નિરાધાર વૃદ્ધોને બે ટાઈમ નું ભોજન આપીને કરી રહ્યો છે દેવદૂત નું કામ…

વૃદ્ધાવસ્થામાં દરેક વ્યક્તિને કોઈની મદદની જરૂર હોય છે, તેથી જે વૃદ્ધ દંપતિને સંતાન નથી તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ઘણીવાર આવા નિરાધાર વૃદ્ધ દંપતિને ભીખ માંગવા માટે પણ મજબૂર કરવામાં આવે છે. આજે આપણે એવા જ એક યુવાનની વાત કરીશું, આ યુવાન આવા નિરાધાર વૃદ્ધ માતા-પિતાનો સહારો બન્યો. આ યુવક સાવરકુંડલાના ભમોદરા ગામનો […]

Continue Reading