સ્કૂલએ વિદ્યાર્થીઓ થી ભરેલી જતી સ્કુલવાન ને કારે મારી એવી જોરદાર ટક્કર કે 10 ફૂટ ઘસડાઈને મારી પલટી પછી તો….
સુરતના અલથાણ વિસ્તારમાં ચાઈના ગેટ પાસે સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત થતાં સ્કૂલના વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકાયો હતો. જણાવવામાં આવ્યું છે કે શાળાએ જતા સમયે સ્કૂલ વાનમાં અકસ્માત થયો હતો. એક વિદ્યાર્થીને માથામાં ગંભીર ઈજા થઈ છે અને અન્ય બાળકોને પણ સામાન્ય ઈજા થઈ છે. અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં દેખાઈ રહ્યું છે […]
Continue Reading