શોર્ટ સ્કર્ટ અને હાથમાં ગ્લાસ, ટીવીમાં સીતાને આ હાલતમાં જોઈને લોકો ગુસ્સે થયા, કહ્યું- તમારો કયો અવતાર છે?

મુંબઈ. 1987માં રામાનંદ સાગરની પૌરાણિક સિરિયલ ‘રામાયણ’માં માતા સીતાનો રોલ કરનાર અભિનેત્રી દીપિકા ચિખલિયા ટોપીવાલા રવિવારે સવારે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો પોસ્ટ કર્યા બાદ ટ્રોલર્સના નિશાના પર આવી હતી. આ તસવીરોમાં દીપિકા સફેદ શર્ટ, બ્લેક શોર્ટ સ્કર્ટ, નેક ટાઈ અને સ્નીકર્સમાં જોવા મળી રહી છે. ફોટા જોયા પછી એવું લાગે છે કે તેઓ કોઈ […]

Continue Reading