કેમ થશે ફ્લોપ જશે અક્ષય કુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મ? જાણો અત્યાર સુધી કેટલી કરી કમાણી આ ફિલમે…

‘સમ્રાટ પૃથ્વીરાજ’ ગયા વીકએન્ડની સૌથી મોટી રિલીઝ હતી. YRF ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની શરૂઆત સારી રહી હતી. પહેલા અઠવાડિયામાં ફિલ્મની કમાણીમાં ઉછાળો જોવા મળ્યો હતો પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ ફિલ્મની કમાણીમાં કોઈ ખાસ વધારો થયો નથી. ડોક્ટર. ચંદ્ર પ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મની મંગળવારે કમાણીમાં ઘટાડો […]

Continue Reading