પઠાણનો ગુસ્સો ડંકી પર શાહરૂખ ના ફિલ્મ ના શૂટ ઉપર પહોંચ્યા હિન્દુ સંગઠનના લોકો અને કર્યું એવું કે……
દેશભરમાં શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણનો બહિષ્કાર કરવાની સતત અપીલ કરવામાં આવી રહી છે. હિંદુવાદી સંગઠનોએ ફિલ્મના ગીત ‘બશરામ રંગ’માં ભગવા બિકીની પહેરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને ધમકી આપી હતી કે જો ફિલ્મ કોઈપણ થિયેટરમાં પ્રદર્શિત કરવામાં આવશે તો હંગામો મચાવશે. આ દરમિયાન મધ્યપ્રદેશથી શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડાંકી’ના શૂટિંગ સ્થળ પર કેટલાક સંગઠનો દ્વારા […]
Continue Reading