શું અનુપમા નો હાલ પણ તારક મહેતા જે થશે કે, સમર પછી આ મેઈન રોલ કરતી સુંદર અભિનેત્રી છોડશે શો…

અનુપમા સિરિયલના આ દિવસોમાં ખૂબ જ રસપ્રદ એપિસોડ જોવા મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા પારસ કાલનવતે અનુપમા સિરિયલ છોડી દીધી છે. અનુપમા સિરિયલની અન્ય એક અભિનેત્રીએ પણ અનુપમા શોને અલવિદા કર્યાના સમાચાર મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જાણવા મળ્યું છે કે આ પાત્રનું મૃત્યુ શોમાં બતાવવામાં આવશે. ટાઈમ્સ નાઉના એક અહેવાલ મુજબ, અનુપમા […]

Continue Reading