વેજ vs નોનવેજ: રામનવમી, માંસાહાર, પ્રદશન મા ABVP……
JNUમાં નોન-વેજ ખાવાને લઈને વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે રવિવારે સાંજે હિંસક અથડામણ થઈ હતી. અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. એબીવીપીના સભ્યોએ ડાબેરી વિંગ પર રામ નવમી પર પૂજાની મંજૂરી ન આપવાનો આરોપ લગાવ્યો છે. આજે રામનવમીના દિવસે બપોરે 3.30 કલાકે વિદ્યાર્થીઓએ પૂજા અને હવન કર્યા હતા. વામપંથી લોકોએ ત્યાં પહોંચ્યા બાદ તેમને પૂજા કરવા ન […]
Continue Reading