હિજાબ પેહરવો એ મુસ્લિમ મહિલા નો મૌલિક અધિકાર – સુપ્રીકોર્ટ , જાણો બીજુ શુ છે કોર્ટ નુ કેહવુ…

હાઈકોર્ટે કહ્યું હતું કે હિજાબ પહેરીને કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશવાની મંજૂરી આપી શકાય નહીં. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સ્કૂલ-કોલેજમાં હિજાબ પહેરવાને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. જ્યારે કર્ણાટક હાઈકોર્ટ પહેલા જ આ સંબંધિત અરજીને ફગાવી ચૂકી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે હિજાબ પહેરીને કોઈપણ શૈક્ષણિક […]

Continue Reading