સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયા નો પુત્ર જીવે છે એવું આલીશાન જીવન કે……
સવજીભાઈ ગુજરાતના પ્રખ્યાત હીરાના વેપારી છે જેઓ રૂ. 3-4 હજાર કરોડથી વધુના હીરાનો કારોબાર સંભાળે છે. સવજીભાઈ ‘હરિ ક્રિષ્ના એક્સપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની’ના ચેરમેન છે. સવજીભાઈ દર વર્ષે દિવાળીના અવસરે તેમના કર્મચારીઓને બોનસ તરીકે કાર અને મકાનો ભેટમાં આપવા માટે સમાચારમાં રહે છે. આજે આપણે તેના પુત્ર દ્રવ્ય ધોળકિયા વિશે જાણીશું, તે કેવી રીતે જીવે […]
Continue Reading