દુષ્કર્મ માટે વિકૃત માનસિકતા જવાબદાર, મોટાભાગના બળાત્કાર મોબાઈલમાં પોર્ન ક્લિપ્સના કારણે થાય છે, હર્ષ સંઘવી એ સુરત માં કહ્યું

સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સરસાણામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન તેણે ગુના અંગે મોટું નિવેદન આપ્યું હતું. હર્ષ સંઘવીના મતે જ્યારે બળાત્કાર જેવી ઘટનાઓ બને છે ત્યારે તેનો સીધો આક્ષેપ પોલીસ પર થાય છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં પોલીસને દોષ દેવાને બદલે સામાજિક રીતે વિકૃત માનસિકતાના કારણે આવી ઘટનાઓ બને છે. હર્ષ સંઘવીએ […]

Continue Reading

105 સાક્ષીની ગવાહી પછી ગ્રીષ્મા હત્યા કેસમાં સરકાર પક્ષ દ્વારા અપાયુ કલોઝિંગ જાણો ક્યારે ચુકાદો મળવાની શક્યતા.

સુરતના પાસોદરામાં જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરીયાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. સરકાર પક્ષ દ્વારા આ કેસમાં વધુ સાક્ષીઓ ન તપાસવાનું કહી ક્લોઝિંગ આપવામાં આવ્યું છે. જેથી આજે આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવનાર છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે આવતા અઠવાડિયા સુધીમાં ગ્રીષ્મા હત્યા કેસમાં ચુકાદો આવી જવાની શક્યતા […]

Continue Reading

સુરતમાં સજ્જુનો ત્રાસ:વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકોને માર મારી મિલકત પડાવી લેતો, BMW સહિતની 12 કાર મળી

ભાઈ ઓફિસ પે બુલા રહા હૈ ’ કહી તેના સાગરિતો લોકોને ઉઠાવી જતા, સજ્જુ કોઠારી બેઝ બોલ-બેટથી મારતો હતોમુંબઈ-મીરા રોડના સવા કરોડના ફલેટમાં 15-20 દિવસ રહી કારભાર કરતો હતો, 7 ફોન નંબર પણ મળ્યા જૈસી કરની વૈસી ભરની, એવો ઘાટ માથાભારે સજ્જુ કોઠારીનો થયો છે. નાનપુરા જમરૂખ ગલીમાં ટપોરી સજ્જુ ઉર્ફે મોહંમદ સાજીદ ગુલામમોહંમદ કોઠારી […]

Continue Reading

સુરતમાં ગર્ભમાં જ પુત્રીઓની હત્યા અને કચરામાં ફેંકી દેવાનો સૌથી મોટો ઘટસ્ફોટ; કૂખમાં જ દીકરીઓની હત્યાની સોપારી

સુરતમાં પાંડેસરા-લિંબાયતની ખાનગી હોસ્પિટલોના ગર્ભમાં જ પુત્રીઓની હત્યાના ગોરખધંધા8 હજારમાં ગર્ભ પરીક્ષણ, 20 હજારમાં ગર્ભપાત અને 25 હજાર રૂપિયામાં ભ્રૂણ ફેંકવાનો પણ સોદોસુરતની બે મહિલા ડૉક્ટરનું કબૂલાતનામું, ગર્ભમાં જ પુત્રીઓની હત્યાનો કારસોએજન્ટો યુપી અને મહારાષ્ટ્રના લોકોને વધુ ટાર્ગેટ કરે છે સરકાર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન જોરશોરથી ચલાવી રહી છે પરંતુ બીજી તરફ સુરતની કેટલીક […]

Continue Reading