ખેતર મા વીજ કનેક્શન નાખવા 1 લાખ રોકડા માગ્યા મહિલા તલાટી એ , ગરીબ ખેડૂત ને પણ નથી બક્ષતા આ અધર્મી ઓ આવી રીતે પકડાણી …..

સુરત એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે એક સરકારી અધિકારીને નવી રીતે લાંચ લેતા ઝડપ્યા છે. નર્મદા જિલ્લાના નારખાડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલ જમીન માલિક પાસેથી એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. એસીબીથી બચવા મહિલાએ આંગડિયા મારફત ગાંધીનગરના એક પુરુષને લાંચની રકમ મોકલી હતી. આ અંગે માહિતી આપતાં જમીન માલિકે સુરત ACBમાં છટકું ગોઠવીને લાંચ […]

Continue Reading