અહીંયા ઘર ની પાછળ ના ભાગ માં આવેલ લીમડા પર લટકી ને આ ત્રણ સગી બેહનો એ મોત ને ગળે લગાવ્યું , કારણ જાણી ને તમારુ તો…
વર્તમાન સમયમાં આપઘાતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે અને પરિવારના લોકો નાની નાની બાબતોથી કંટાળીને જીવન ટુંકાવી રહ્યા છે. જ્યારે તેઓ પોતાનો જીવ ગુમાવે છે ત્યારે પરિવારના સભ્યોને દુઃખ થાય છે. આજકાલ પરિવારમાં કોમી વિખવાદની અનેક ઘટનાઓ બની રહી છે. કેટલીકવાર માતા તેના બાળક સાથે આત્મહત્યા કરે છે અને ઘણી વખત ભાઈ-બહેન તેમના ભાઈ-બહેન […]
Continue Reading