એક જ દિવસ મા તબલા તોડ બુકિંગ , આપણી ભારતીય ટાટા કંપની ની કારે મોહ્યું લોકો નું દિલ, 10000 બુકિંગ થયા એક જ દિવસ મા……
દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર (Tata Tiago EV) ને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. તેને એક જ દિવસમાં 10 હજાર બુકિંગ મળી ગયા. Tata Motors એ સોમવાર (10 ઓક્ટોબર) થી Tata Tiago EVનું બુકિંગ શરૂ કરી દીધું છે. બુકિંગ શરૂ થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો વેબસાઈટ પર આવવા લાગ્યા, જેના કારણે કંપનીની વેબસાઈટ […]
Continue Reading