ઘોડા વેગે ભાગતી ફોરવિલ અથડાણી, કારની નો તો એવો ભુક્કો બોલ્યો કે જોનારા લોકો ના મોઢામાંથી નીકળી પડી ચીસો…..

આણંદ નજીક એક્સપ્રેસ હાઈવે પર સોમવારે સવારે એક ઝડપી કાર ચાલતી ટ્રક સાથે અથડાઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ યુવાનોના મોત થયા હતા. આજે એક યુવાનનો જન્મદિવસ હતો. જેથી આ યુવાનો જન્મદિવસની ઉજવણી કરવા અમદાવાદથી વડોદરા જઈ રહ્યા હતા. બનાવને પગલે ખંભોળજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે તે […]

Continue Reading