અનુજ સાથે લગ્ન કરવા પૂરા ઘર સાથે લડશે અનુપમા, તેના બાળકો પણ નહિ કરી શકે બ્લેકમેલ કેમ કે…….

પ્રખ્યાત ટેલિવિઝન સીરિયલ ‘અનુપમા’માં આ દિવસોમાં અનુપમાના જીવનમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. અનુપમા તેના પ્રેમ માટે સતત લડી રહી છે. આ વખતે તે પોતાની ખુશી માટે પરિવાર સાથે લડશે. અનુપમાનો પરિવાર અનુજ સાથેના તેના લગ્નની વિરુદ્ધ છે, પરંતુ અનુપમા આજના એપિસોડમાં કહેશે કે ગમે તે થાય, તે પરણિત રહેશે. અનુપમાના આજના એપિસોડમાં બતાવવામાં આવશે […]

Continue Reading