રેડ કાર્પેટ પર યુક્રેનિયન સમર્થક થઇ ટોપલેસ, કહ્યું- અમારો રેપ કરવાનું બંધ કરો
ફ્રાન્સમાં ચાલી રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક યુક્રેનિયન સમર્થકે હંગામો મચાવ્યો હતો.એક મહિલા ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ ટોપલેસ થઈને પહોંચી અને યુક્રેનમાં મહિલાઓ પર થઈ રહેલી હિંસાનો વિરોધ કરવા લાગી. મહિલાએ તેના શરીર પર યુક્રેનનો ધ્વજ રાખ્યો હતો અને ‘સ્ટોપ રેપિંગ અમને’ લખેલું હતું. ‘અમારો બળાત્કાર બંધ કરો’ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા અચાનક રેડ કાર્પેટ પર […]
Continue Reading