ભારતના મજુરના ઝુપડી મા રહેતા છોકરાને અમેરિકા વાળાએ રાતો રાત બોલાવ્યો કારણ જાણીને લોકોને ઉડી ગયા હોશ….

બિહારના ફુલવારીશરીફના ગોનપુરા ગામના 17 વર્ષીય મહાદલિત વિદ્યાર્થી પ્રેમ કુમારને અમેરિકાની મોટી લાફાયેટ કોલેજ દ્વારા સ્નાતક થવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. કોલેજ દ્વારા આપવામાં આવેલી સ્કોલરશીપની રકમ 2.5 કરોડ રૂપિયા છે. પ્રેમ ના પિતા વ્યવસાયે રોજીરોટી મજૂર છે. 2.5 કરોડની શિષ્યવૃત્તિ મેળવવા માટે રોજીરોટી મજૂર પુત્રના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. વિશ્વભરના 6 […]

Continue Reading