કોઈ કામ નાનુ નથી હોતું. આ વડોદરા નો યુવા લાખોની નોકરી કરવા છતાં પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવમાં સેવા તરીકે ટોયલેટ સાફ કરે છે….
હાલમાં, 14મી ડિસેમ્બરથી અમદાવાદના ઓગંજ સર્કલ પાસે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મુખ્ય સ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લા બે વર્ષથી અહીં પ્રમુખ સ્વામી નગર બની રહ્યું હતું, તેને બનાવવા માટે હજારો સ્વયંસેવકો અહી કાર્યરત હતા અને આજે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં હજારો સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યા છે. તેઓ […]
Continue Reading