લ્યો બોલો ફેરી શરૂ થતાં જ ફરી ગયું પાણી 88 મુસાફરો અને અનેક વાહનો સાથે દરિયા મા ફસાણુ

ઘોઘા હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ થતાં જ વોયેજ એક્સપ્રેસ દરિયામાં ફસાઈ ગઈ હતી. ગઈ કાલે સવારે 9 વાગ્યે ઘોઘાથી હજીરા જવા નીકળેલી બોટ ત્રણ કલાક સુધી ફસાઈ ગઈ હતી. 88 મુસાફરો, 50 વાહનો વહન કરતી વોયેજ એક્સપ્રેસ ફસાયેલા ઘોઘાથી હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ માટે વોયેજ એક્સપ્રેસ નામનું નવું જહાજ થોડા દિવસો પહેલા ટ્રાયલ સાથે […]

Continue Reading