ગુજરાત મા આવતા સમય મા કેવો વરસાદ આવશે તેના પર અંબાલાલ પટેલ એ કરી ભુક્કા બોલાવતી આગાહી, જાણો અહી

ગુજરાતમાં આ વખતે ચોમાસું ચાર દિવસ રહ્યું છે. આ સિઝનમાં 100% થી વધુ વરસાદ થયો છે. હાલમાં હવામાન વિભાગ કે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી નથી. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં સારો વરસાદ પડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલના મતે 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે […]

Continue Reading