ગુજરાત પર ઘેરાયા છે વરસાદ ના વાદળો, આ વિસ્તારો છે મેઘરાજા ની નજર મા જાણો કયા વિસ્તાર મા છે વરસાદ ની ફૂલ આગાહી….
દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં આજે ચારેબાજુ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે. આજે 17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આવતીકાલે સુરત તાપી ડાંગ નવસારી નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી […]
Continue Reading