આવતા દિવસો રહશે થોડા મુશ્કેલી ભર્યા કેમ કે નવરાત્રી થી લઈને આગામી દિવસો મા વરસાદ ને લઈને અંબાલાલ પટેલે કરી દીધી છે ગાભા કાઢી નાખે તેવી આગાહી…

છેલ્લા કેટલાક દિવસોથી લોકો ગરમી અને ઠંડીથી ત્રસ્ત છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ સમયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચારેબાજુ વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે અમદાવાદમાં પણ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે અનેક જિલ્લાઓમાં રાજન, મેઘરાજા એક વખત ધમાકેદાર બેટિંગ કરશે, […]

Continue Reading

આ જિલ્લા મા ફાટ્યું આભ પડ્યો 25 ઇંચ વરસાદ, રસ્તા થી લઈને ઘર માં ઘૂચ્યું પાણી… જુઓ સર્જાયા કરુણાજનક દ્ર્શ્યો

ગઈકાલે જામનગર, રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ નોંધાયો હતો. રાજા સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના પણ બની હતી. તમને જણાવી દઈએ કે નીચાણવાળા વિસ્તારોમાં ઘણા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી હતી અને સામાન્ય જનજીવન પણ ખોરવાઈ ગયું […]

Continue Reading