આ પ્રમાણે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત ના આ વિસ્તારો ને પાણી પાણી કરી દેશે મેઘરાજા જાણો તમારા વતન નો શું રહશે હાલ…

ચોમાસું 2022 સત્તાવાર રીતે કચ્છમાંથી નીકળી ગયું છે પરંતુ હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ ગુજરાતમાં 23 અને 24 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં 23 સપ્ટેમ્બરે છૂટાછવાયા વરસાદની શક્યતા છે, ત્યારે ઉલ્લેખનીય છે કે, વરસાદની સિસ્ટમ સક્રિય થતાં 23 અને 24 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજના હવામાન વિશે વિગતવાર […]

Continue Reading

જો તમારે ભજીયા નો પ્રોગ્રામ કરવાનો બાકી હોઈ તો મૂંઝાતા નઈ , કેમ કે આ તારીખે પડશે ડમરા ડોળી નાખે એવા જોરદાર વરસાદ ની અંબલાલ પટેલ ની આગાહી……

ગુજરાતમાં વરસાદને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કચ્છમાંથી વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ આગામી તારીખ 23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. ગુજરાતમાં હજુ ચોમાસાએ વિદાય લીધી નથી ત્યારે હવામાન વિભાગે 23મી સપ્ટેમ્બરે અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સરેરાશ […]

Continue Reading

રાજ્ય મા ભારે વરસાદ પડ્યો ને નદી નાળા સાથે ઘણા ડેમ ભરાયા સાથે રસોઈ ડેમ છલોછલ ભરાયો…..

જામનગરમાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જામનગર જિલ્લામાં સામાન્ય રીતે વરસાદ પડી રહ્યો છે. જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નિકવા, મોટાવડાળા, જસપર, નવગામ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. જ્ યારે ઉમરાળા, શિસાંગ સહિતના અનેક ગામોમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે […]

Continue Reading

ગુજરાત મા આજ પછી પણ આટલા દિવસ માટે ભારે મા ભારે વરસાદ ની આગાહી , પછી મેઘરાજા લઈ શકે વિદાય…..

ગુજરાતમાં અત્યાર સુધીમાં 110 ટકા વરસાદ થયો છે. ચોમાસુ 2022 હજુ પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી રહ્યું છે. બીજી તરફ હવામાન વિભાગે હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે તેવી માહિતી પણ આપવામાં આવી […]

Continue Reading

આ વિસ્તારો ને તો મેઘરાજા એ કર્યો તાંડવ નદી નાળા કરી દીધા વેહતા આ વિસ્તારો મા તો ઇંચો મા વરસાદ પડ્યો ….

ગુજરાતમાં મેઘરાજાની મહેર અવિરત વરસી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યાથી 15 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 205 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાંથી 91 તાલુકામાં સારો વરસાદ થયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 6 […]

Continue Reading

આ જિલ્લા મા પડ્યો આભ ફાટે તેવો વરસાદ , માત્ર ને માત્ર બે કલાક મા બે ઇંચ કરતાં વધુ વરસાદ…

ચોમાસું (2022) તેના અંતિમ તબક્કામાં હોવાથી મેઘરાજા મહેરબાન થવાના મૂડમાં છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. જે મુજબ જામનગર જિલ્લામાં પણ મેઘરાજાએ હિંસક બેટિંગ કરી છે. જામનગરના જામજોધપુર, કાલાવડ, ધ્રોલ સહિતના વિસ્તારો પર મેઘરાજાની અખંડ કૃપા વરસી છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી […]

Continue Reading

હવામાન મા ફરી એક વાર થાય છે ફેરફાર જેથી ગુજરાત ના આ વિસ્તાર માં આવશે વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ…….

ભારતીય હવામાનશાસ્ત્ર અનુસાર, ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ પ્રક્રિયા 21 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. હવામાન વિભાગે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. નીચા દબાણની સિસ્ટમ 10 […]

Continue Reading

જો તમે નવરાત્રી મા કપડાં લેવાનું વિચારો છો તો પેહલા આ વાચી લો કેમ કે આ દિવસો મા પડશે તમે નઈ ધારો હોઈ એવો અનરાધાર વરસાદ ની આગાહી…

સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો બીજો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે અમદાવાદમાં સતત ચોથા દિવસે પણ વરસાદની સ્થિતિ યથાવત છે અને બફારામાં દિવસેને દિવસે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. અચાનક વાતાવરણની અંદર વરસાદનું વાતાવરણ સર્જાય છે. આજે પણ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે સતત તોફાની વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, […]

Continue Reading

મોસમ નો હાલ બગડતો હોવાથી અને પવન ની ઝડપ વધતી જવાથી હવામાન વિભાગે કરી છે ભુક્કા કાઢી નાખે તેવી વારસાદ ની આગાહી, માછીમારો ને દરીયા મા ન જવાની સૂચના

હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં સારા વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશરના કારણે આગામી દિવસોમાં સારા વરસાદની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાના છેલ્લા તબક્કામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને છેલ્લા બે-ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતમાં ધૂમ મચાવી રહી છે. તેમ છતાં હવામાન વિભાગે રાજ્યમાં […]

Continue Reading

હવે બિચારો ખેડૂત કરે તો કરે શું, કેમકે રાજ્ય ના અનેક વિસ્તાર સૂત્રપાડા, વેરાવળ અને કોડીનાર છલકાયા પાણી થી અને જમીન તો…..

વેરાવળ સોમનાથ, સુત્રાપાડા અને કોડીનાર શહેર પંથકમાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે વાવાઝોડા, સુત્રાપાડામાં 4 ઈંચ, વેરાવળ સોમનાથ અને કોડીનારમાં સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં ધીમીધારે 2 ઈંચ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાણી ભરાઈ ગયા છે. સર્વત્ર જ્યારે જિલ્લાના અન્ય ત્રણ તાલુકાઓમાં પણ એક ઈંચથી લઈને એક ઈંચ સુધીના વરસાદને કારણે લોકો વાતાવરણમાં […]

Continue Reading